સી.એન.સી ટ્રેડ વિષે જાણકારી

અદ્યતન ટેકનોલોજી અને આધુનિક વિચારધારા પ્રમાણે કામ કરતુ મશીન એટલે કે CNC મશીન. આ CNC મશીન એ કોમ્પ્યુટર પ્રોગામીંગ આધારીત અને કોડીંગ ટેકનોલોજી પર કામ કરે છે. આ CNC મશીનનો કોર્સ ધોરણ-૯ પાસ કે તેથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકે છે.

અત્યારે ની દરેક MNC કંપનીઓ CNC મશીન પર જ કાર્ય કરીને પોતાનું પ્રોડકશન કરે છે. તો અત્યાર ના આ આધુનિક યુગમાં આ કોર્સ કરેલ વિદ્યાર્થી ને કોઈપણ કંપનીમાં મશીન CNC ઓપરેટર તરીકે નોકરી મેળવી શકેશે.

૧) CNC મશીન પ્રોગ્રામીંગ

૨) ર્ટનીંગ-થ્રેડીંગ